Gujarat Government: રાજ્ય સરકાર ટેકાના ભાવે કપાસની કરશે ખરીદી. 15 માર્ચ સુધી ખેડૂતો કરાવી શકશે નોંધણી. 74 ખરીદ કેંદ્રો ખાતે કપાસની ખરીદી સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. ભારત સરકારે કપાસ માટે 7471 ટેકાનો ભાવ કર્યો છે જાહેર