Himmatnagar news: હિંમતનગરમાં તલાટી લાંચ લેતા ઝડપાયો. બોરીયા ગ્રુપ પંચાયતના તલાટી 10 હજારની લાંચ લેતા સકંજામાં. મકાનના દસ્તાવેજ બાદ નમૂના નંબર-2માં એંટ્રી કરવાને લઈ માગી હતી લાંચ