ટિંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડાયા.. પોલીસ આંખ આડા કાન કરીને મહિલા હોય કે પુરૂષ. જે પણ ધરણા પ્રદર્શનમાં બેઠા હતા.. તેમને બળજબરીથી પોલીસ વાનમાં ભરવા લાગ્યા.. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીના આ દ્રશ્યો છે.. જ્યાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષકોની ભરતી પ્રક્રિયાને લઈને ધરણા પ્રદર્શન કર્યા હતા