સુરેન્દ્રનગર પાલિકાની સામાન્ય સભામાં થયો હોબાળો...સામાન્ય સભામાં સફાઈ કર્મચારીઓ રજૂઆત કરવા દોડી આવ્યા... કેટલાક કર્મચારીઓને છુટા કરવાનો નિર્ણય લેવાયો હોવાથી ચાલુ સામાન્ય સભામાં સફાઈ કર્મચારીઓ રજૂઆત કરવા પહોંચ્યા અને હોબાળો મચાવ્યો.. સામાન્ય સભામાં 51માંથી માત્ર 29 સભ્યો જ હાજર રહ્યા...જેમાં પણ સૌથી વધુ મહિલા સભ્યો હાજર રહ્યા... સામાન્ય સભામાં બિસ્માર રસ્તા અને ગંદકી મુદ્દે સભ્યોએ રજૂઆત કરી..