પાણીને લઇ પોરબંદર માટે આવ્યા છે રાહતના સમાચાર..આ વર્ષે પોરબંદર શહેરના લોકોને પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે..કારણ કે જીવાદોરી સમાન બંને ડેમમાં ચોમાસા સુધી ચાલે તેટલું પાણી છે..હાલ ફોદાળા ડેમ 29.27% જેટલો ભરેલો છે...તો ખંભાળા ડેમ 36.26% ભરેલો છે...આ બને ડેમનું પાણી આગામી 31 જુલાઈ સુધી ચાલે તેટલું પુરતું છે..