ડાકોરના મેળામાં હવે પદયાત્રીઓના રસ્તે નહીં થાય ઘોંઘાટ. પ્રશાસન અને ટેમ્પલ કમિટીનો નિર્ણય.. પદયાત્રાના રસ્તે લાઉડ સ્પીકર કે DJ વગાડવા પર પ્રતિબંધ.. પદયાત્રીઓના રસ્તામાં મંચ કે સ્ટેજ બનાવીને લાઉડ સ્પીકરની પણ મનાઈ