પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકાના મોડદર-પસવારી રસ્તા અને પુલ કારણે જમીનને નુકશાન થતું હોવાથી મોડદર ગામના દંપતી સહીત ૩ લોકોનું કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન પર બેઠા છે.