પાટણમાં બસ પર વૃક્ષ ધરાશાયી થયું .. પદ્મનાથ ચાર રસ્તા પાસે બસ સ્ટેન્ડ હોવાથી મુસાફરોને લેવા માટે ઉભી રહેલી બસ પર વૃક્ષ ધરાશાયી.. બસમાં સવાર તમામ મુસફરોનો આબાદ બચાવ, બસને સામાન્ય નુકસાન.. JCBની મદદથી વૃક્ષ હટાવવાની કરાઈ કામગીરી..