આણંદની ખંભાત નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો. વિપક્ષે પાલિકા પ્રમુખની ઓડિયો ક્લીપ લારીમાં સ્પીકર મુકીને સંભળાવી