Banaskantha News: બનાસકાંઠાના ચડોતર કેબી લોજીસ્ટમાંથી ઝડપાયુ શંકાસ્પદ ઘી. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે જલારામ એન્ટરપ્રાઈઝમાંથી અમુલ બ્રાન્ડના છ શંકાસ્પદ ડબ્બા ઝડપ્યા. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે 58 હજારથી વધુ રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત . ગઈકાલે રેડ કરવા જતા ગોડાઉન માલિક ચાવી લઈને થયો હતો રફુચક્કર. પોલીસને સાથે રાખીને અધિકારીઓએ ગોડાઉનને માર્યુ સીલ