Vav Assembly by poll: જિજ્ઞેશ ભાઈનું અપમાન કરે છે ત્યારે તમે પરચો બતાવજો તો કોઈનું અપમાન કરતા પહેલા 50 વાર વિચાર કરવો પડશે: શક્તિસિંહ ગોહિલ