Vav Assembly Poll | અત્યારના અધ્યક્ષને હુ વિનંતી કરીશ કે મહેરબાની કરજો, આ પરંપરાને ડાઘ લાગે તેવુ કામ આપ ના કરતા: શક્તિસિંહે શંકર ચૌધરી પર તાક્યું નિશાન