જૂનાગઢના કેશોદમાં કેંદ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલની ઉપસ્થિતિમાં જળ સંચય-જન ભાગીદારી-જન આંદોલન કાર્યક્રમ યોજાયો...આ કાર્યક્રમમાં પાણીનું મહત્વ સમજાવી પાણી બચાવવા સી.આર.પાટીલે અપીલ કરી