બનાસકાંઠાના અમીરગઢનું કાકવાડા.. જ્યાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીને લઈ કકળાટ જોવા મળી રહ્યો છે.. બોરનું પાણી પીવા લાયક ન હોવાથી અન્ય બોર બનાવવામાં આવ્યો.. જો કે તે બોરમાં પણ હજુ સુધી કનેક્શન આપવામાં આવ્યું નથી.. જેના કારણે સ્થાનિકો બાજુમાં આવેલી બનાસ નદીમાં ખાડો ખોદીને પાણી લાવીને વપરાશ કરવા મજબૂર બન્યા