Nathabhai Patel: અમારે થરાદ નથી જવું, પાલનપુર જ અમારા માટે બરાબરઃ બનાસકાંઠાના વિભાજનનો પૂર્વ MLA નાથાભાઈ પટેલે કર્યો વિરોધ