ગુજરાતમાં છેલ્લા 24 કલાકમા રાજ્યના 20 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો. જેમાં સુરેંદ્રનગરના મૂળીમાં બે ઈંચ અને કચ્છના નખત્રાણામાં દોઢા ઈંચ વરસાદ ખાબક્યો. જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા.