સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને ભારે પવન સાથે મીની વાવાઝોડાથી તબાહી સર્જાઈ.. વિજળી પડવાથી પોરબંદર અને સુરેંદ્રનગર જિલ્લામાં ચાર વ્યક્તિઓના મોત થયા.જ્યારે બે વ્યક્તિઓને ઈજા પહોંચી. જ્યારે સૌરાષ્ટ્રમાં અંદાજીત 233 ગામોમાં વિજપુરવઠો ખોરવાયો. તો અનેક જગ્યાએ વૃક્ષો, હોડિંગ્સ અને રૂફટોપ પેનલને નુક્સાન થયું.