સુરત શહેર ભાજપ પ્રમુખની જાહેરાત આજકાલમાં થવાની શક્યતા... વર્તમાન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા રિપીટ થાય તેવી અટકળો... તો મૂળ સુરતી અજય ચોક્સી... રાજેશ દેસાઈ અને પરેશ પટેલ પણ શહેર ભાજપ પ્રમુખની રેસમાં આગળ... સુરત શહેર ભાજપ પ્રમુખ માટે 71 દાવેદારોએ દાવેદારી કરી છે. વર્તમાન શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાને ફરી કમાન સોંપાય તેવી પૂરેપૂરી શક્યતા છે. નિરંજન ઝાંઝમેરા સી. આર. પાટીલના વિશ્વાસુ અને નજીકના મનાય છે... તેઓ મૂળ સૌરાષ્ટ્રના છે અને OBC સમાજમાંથી આવે છે.