ગૌણ સેવા પસંદગી મંડળની બીટગાર્ડની પરીક્ષાના પ્રશ્નોમાં ભૂલો હોવાની રજૂઆત. વિસંગતતાઓ દૂર કરવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને આપના ધારાસભ્ય હેમંત ખવાએ મંડળને કરી માગ..ફોરેસ્ટ બીડગાર્ડની પરીક્ષાની આન્સર કીના 50થી વધુ પ્રશ્નોમાં ભૂલ હોવાનો દાવો...