ભાજપના કેતન પટેલે પ.બંગાળમાં TMCના ગુંડારાજની સ્થિતિ વર્ણવી હતી. કેતન પટેલ પ.બંગાળમાં 10 દિવસ સુધી રોકાયા હતા. તેમણે કહ્યું કે TMCના શાસનમાં બંગાળના લોકો ડરીને જીવી રહ્યા હતા. લોકો મતદાન કરવા માટે પણ ડરતા હતા. લોકોએ ભયમુક્ત મતદાન કર્યું એટલે મમતા બેનર્જી હાર્યા છે. TMC ગુંડાઓથી ચાલતી પાર્ટી છે. TMCના ગુંડાઓ મતદારોને ધમકાવતા હતા.