જામનગરમાં કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયાનો PGVCL કચેરીમાં હંગામો....ઘરનું વીજ બિલ વધારે હોવાનું કહી અધિકારીઓને કોર્પોરેટરે ધમકાવ્યા.. મહિલા કોર્પોરેટરે હાથમાં દંડો લઈ અધિકારીને ધમકાવ્યા....રચના નંદાણીયાને પોલીસ સ્ટેશન લઈ જવાયા...