વરસાદી માહોલમાં જામનગરમાં વકર્યો રોગચાળો, ત્રણ વિસ્તારને પ્રશાસને જાહેર કર્યા કોલેરાગ્રસ્ત. તો આરોગ્ય વિભાગની ટીમે વિસ્તારમાં શરુ કરી કામગીરી