જામનગર શહેરને પાણી પૂરુ પાડતો રણજીત સાગર ડેમ 100 ટકા ભરાઈ ગયો છે..જેને પગલે પ્રશાસન પણ એલર્ટમાં મોડમાં છે..નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા માટે સૂચના અપાઈ છે..આ ઉપરાંત માલ-મિલકત સલામત સ્થળે ખસેડી લેવા અને તકેદારી રાખવા માટે સૂચના જાહેર કરી છે...