મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં વરસાદે વિરામ લીધાને ત્રણ દિવસ વિતવા છતાં નથી આસરી રહ્યા વરસાદી પાણી..બહુચરાજી પ્રતાપગઢને જોડતા મુખ્ય રોડ પર ભરાયા ઢીંચણસમા પાણી..10થી વધુ ગામો વચ્ચે ખોરવાયો વાહન વ્યવહાર...