Loksabha Election Result 2024 | ચૂંટણી જીત્યા બાદ ભાજપ નેતા મનસુખ વસાવાએ મોટો આરોપ લગાવ્યો છે...તેમણે ભરુચ લોકસભામાં પક્ષ વિરોધી કામ થયાનો આરોપ લગાવ્યો હતો.. તેમનો દાવો છે કે રેતી માફિયાઓ સામે બાયો ચઢાવી જેના કારણે ઝઘડિયામાં લીડ ઓછી મળી હતી..Loksabha Election Result 2024 | ચૂંટણી જીત્યા બાદ ભાજપ નેતા મનસુખ વસાવાએ મોટો આરોપ લગાવ્યો છે...તેમણે ભરુચ લોકસભામાં પક્ષ વિરોધી કામ થયાનો આરોપ લગાવ્યો હતો.. તેમનો દાવો છે કે રેતી માફિયાઓ સામે બાયો ચઢાવી જેના કારણે ઝઘડિયામાં લીડ ઓછી મળી હતી..મનસુખ વસાવાએ ભરુચ લોકસભામાં પક્ષ વિરોધી કામ થયાનો આરોપ લગાવ્યો હતો.. તેમનો દાવો છે કે રેતી માફિયાઓ સામે બાયો ચઢાવી જેના કારણે ઝઘડિયામાં લીડ ઓછી મળી હતી..