Rajkot News । રાજકોટ માં પોલીસ ની ભરતી ની તૈયારી કરતા યુવાન નું રનિંગ ની પ્રેક્ટિસ દરમ્યાન હાર્ટ એટેક થી થયું મોત હાર્ટ એટેક ના કારણે મોત નો સિલસિલો સૌરાષ્ટ્ર માં યથાવત, રાજકોટ માં 26 વર્ષીય યુવાન નું હાર્ટ એટેક ના કારણે થયું મોત, રાજકોટ માં પોલીસ ભરતી ની તૈયારી કરતો યુવાન વિશાલ કોબિયા નું થયું મોત, રનિંગ કર્યા બાદ 26 વર્ષીય વિશાલ કોબિયા નું હૃદય બેસી જતા હૃદય રોગ ના હુમલા ને કારણે થયું મોત, રાજકોટ ના યુવાન વિશાલ કોબિયા નું હાર્ટ એટેક થી નિધન થવા ને કારણે પરિવાર માં શોક નો માહોલ, રાજકોટ માં હૃદય રોગ ના હુમલા ના કારણે 26 વર્ષીય યુવાને પોતાનો જીવ ગુમાવ્યો