રાજકોટના ધોરાજીમાં ચૂંટણીને લઈ પ્રશાસન સજ્જ. ધોરાજીમાં પોલીસ અને RAFએ ફ્લેગ માર્ચ યોજી. RAFની બટાલિયન સાથે સંવેદનશીલ બુથવાળા વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ