રાજકોટના સસ્પેન્ડેડ પૂર્વ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂને મોટી રાહત. પૂર્વ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂને લાંચ કેસમાં મોટી રાહત. હાઈકોર્ટે અનિલ મારૂની જામીન અરજી કરી મંજૂર