રાજકોટથી 25 DNA સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા. 48 કલાક બાદ આવશે રિપોર્ટ. AIIMS હોસ્પિટલમાં 16 મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રખાયા 11 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં સ્ટોરેજમાં રાખવામાં આવ્યા. 34 પરિવારે સ્વજન ગુમ હોવાની પોલીસને કરી રજૂઆત. 34 પરિવારના લેવામાં આવ્યા DNA...