રાજકોટના કાલાવડ રોડ પર આતંક મચાવનાર યોગી ધર્મનાથ ઉર્ફે જીજ્ઞેશ ધામેલીયામાં આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર. વાગુદડમાં 1 એકર સરકારી જમીનમાં પથરાયેલા આશ્રમને ખાલી કરવા માટે અપાઇ હતી 3 નોટિસ.. જિલ્લા કલેકટરના આદેશ બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાઇ ડિમોલેશનની કામગીરી ...