સૌરાષ્ટ્ર યુનિ.ના કરોડોના બાકી વેરા મુદ્દે કુલપતિની સ્પષ્ટતા. મહાપાલિકા સાથે કઈ- કઈ સુવિધાઓ અપાઈ છે તેની ચર્ચા કરીશું. પાણી સહિતની સુવિધાઓ યુનિવર્સિટીએ જ ઉભી કરી છે . છેલ્લા 26 વર્ષનો 17 કરોડ રૂપિયાનો વેરો ભરપાઈ કરવાનો બાકી. બાકી વેરા મુદ્દે મહાપાલિકા કમિશનર સાથે કરીશું ચર્ચા