પાછોતરા વરસાદના કારણે રાજકોટ જિલ્લામાં કપાસનો પાક ધોવાયો..દ્રશ્યો છે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના દેવડા ગામના....પાછોતરા વરસાદનું ઠંડુ પાણી વરસતા કપાસનો પાક ધોવાઈ ગયો...કપાસના જીંડવા પણ ખરી પડતા... આ તરફ, કૉંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપી કે, પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો. સૌરાષ્ટ્રમાં 80 ટકા કપાસનો પાક નાશ પામ્યો..મગફળીના પાકને પણ નુકસાન થયું..પાલ આંબલિયાએ આરોપ લગાવ્યો કે, સરકાર માત્ર સહાયની જાહેરાતો કરે છે કે, પણ ખેડૂતોને કઈ મળતું નથી.