એગ્ઝિટ પોલને લઈ પૂર્વ CM વિજય રૂપાણીનો મોટો દાવો. તમામ એક્ઝિટ પોલમાં NDAને પ્રચંડ બહુમતી. આ વખતે મોદી લહેર, અને રામ મંદિર બન્યું તેની લહેર હોવાનો કર્યો દાવો. રાજ્યની તમામ 26 બેઠક ભાજપ જીતશે તેવી કરી વાત. રાજકોટની બેઠક ત્રણ લાખથી રૂપાલા જીતશે તેવો કર્યો દાવો..