જુનાગઢમાં રાજુ સોલંકીના પુત્રને માર મારવાના કેસને લઈ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનું નિવેદન. આ ઘટના આકસ્મિક હતી, હું સામેના પરિવારને ઓળખતો નથી તેવી કહી વાત. ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો હોવાની કરી વાત. ગોંડલમાં સ્વંયભૂ બંધ બદલ જનતાનો માન્યો આભાર..