રાજકોટ અગ્નિકાંડને લઈ જિગ્નેશ મેવાણીએ કરી જાહેરાત. 15 જૂને રાજકોટ કમિશ્નર કચેરીનો ઘેરાવ કરવાનું કરી જાહેરાત. 25 જૂને રાજકોટ બંધનું કર્યું એલાન... બંને કાર્યક્રમોમાં કોંગ્રેસના કાર્યકરોને જોડાવવા કર્યું આહ્વવાન...