રાજકોટ ગેમ ઝોનમાં આગકાંડ બાદ લલિત વસોયાનું નિવેદન.દર વખતે સરકાર પગલા લેવામાં નિષ્ફળ. સરકાર માસૂમોના જીવની કિંમત માત્ર ચાર લાખ જાહેર કરી સંતોષ અનુભવશે. માલિકની સાથે સાથે જવાબદાર અધિકારીઓ પર પણ થવી જોઈએ કાર્યવાહી.