રાજકોટના વોર્ડ નંબર 15માં યોજાયો લોક દરબાર, જેમાં સ્થાનિકોએ વિવિધ પ્રશ્નોનો મારો ચલાવ્યો. મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા અને વોર્ડ નંબર 15ના કોર્પોરેટર વશરામ સાગઠિયાએ ગેરકાયદે બાંધકામ અને ગંદકીનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે, આજી નદીમાં કચરો ઠાલવવામાં આવે છે...દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરી પણ માત્ર કાગળ પર જ કરવામાં આવે છે..