રાજકોટના ધોરાજીમાં મંદિર પાસેથી યુવકનો મૃતદેહ મળતા લોકોમાં આક્રોશ..હત્યા થઈ હોવાનો પરિવારનો આરોપ. મૃતદેહ સ્વીકારવાનો ઈંનકાર. ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન.