રાજકોટ અગ્નિકાંડ કેસમાં ગેમ ઝોનમાં વેલ્ડિંગ કરનારની રાજકોટ ક્રાઈમબ્રાન્ચે કરી અટકાયત. મહેશ રાઠોડ છે ગઈકાલે ઝડપાયેલ આરોપી રાહુલ રાઠોડના કાકા. ઘટનામાં મહેશ રાઠોડ પણ દાઝતા ખાનગી હોસ્પિટલમાં લીધી હતી સારવાર..