રાજકોટના જયરાજ પ્લોટ વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકથી લોકોમાં આક્રોશ. સામાન્ય બાબતમાં પથ્થરો થતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.