ભ્રષ્ટ સાગઠિયાની બેનામી સંપત્તિની તપાસ માટે ACBએ કરી SITની રચના. સાગઠિયાના ભાગીદાર, મિત્રો તથા કૌભાંડમાં સંડોવાયેલા એક-એક વ્યકિતની SIT કરશે તપાસ