Rajkot | યુવતીને નોકરીની લાલચ આપીને નરાધમે દુષ્કર્મ આચર્યું છે. આરોપી અન્ય ગુનામાં જેલમાં બંધ હોવાથી પોલીસ તેનો કબ્જો લેશે.