રાજકોટ અગ્નિકાંડમાં તપાસને લઇ અને હાઇકોર્ટે ફટકાર લગાવી છે...અને ત્યાર બાદ હાઇ લેવલ કમિટીની રચનાના આદેશ અપાયા છે...આ હાઇ લેવલ કમિટીમાં ઉચ્ચ અધિકારીઓ હશે...શહેરી વિભાગના સચિવ અશ્વિની કુમારની આગેવાની કમિટીની રચના કરાશે...આ કમિટીમાં રાજ્ય પોલીસ વડાનો પમ સમાવેશ થઇ શકે છે....તો 7 જેટલા સિનિયર IAS અને IPS અધિકારી દ્વારા કમિટી રચશે સરકાર...આગામી બે દિવસમાં સરકાર કમિટી અંગે કરશે સત્તાવાર જાહેરાત....