રાજકોટના ધોરાજીની ભાદર કેનાલની યોગ્ય સફાઈ કરી સિંચાઈનું પાણી આપવા ખેડૂતોની માગ. ખેડૂતોના કહેવા પ્રમાણે આ કેનાલની સાફ સફાઈ યોગ્ય કરવામાં આવી નથી. કેનાલની દિવાળી પહેલા સફાઈ કરવી જરૂરી છે.. પરંતુ હજુ સુધી યોગ્ય સફાઈ કરવામાં આવી નથી.