રાજકોટના ગોંડલની ધોળકિયા સ્કૂલ વિવાદમાં..આરોપ છે કે, સ્કૂલની બેદરકારીના કારણે બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો.. મૂળ મળિયા હાટીનાનો શ્યામ પાઠક ધોળકિયા સ્કૂલની હોસ્ટેલમાં રહેતો..આરોપ છે કે, ચાર પાંચ દિવસથી શ્યામ બીમાર હતો...તેમ છતાં સ્કૂલના સંચાલકોએ પરિવારને જાણ ન કરી...તબિયત વધુ લથડતા પરિવારની જાણ કરાઈ...પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું..