હાઈ પ્રોફાઈલ સીટમાં સામેલ રાજકોટ લોકસભા ક્ષેત્ર આ વખતે ખાસ કરીને ચર્ચામાં રહ્યું છે..... બીજેપીએ અહીંથી હાલના સાંસદ મોહન કુંડારિયાની ટિકિટ કાપીને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.... પરેશ ધનાણી વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં રૂપાલાને હરાવી ચૂક્યા છે. એવામાં આ વખતે લોકસભા ચૂંટણીમાં બન્ને ફરી સામસામા છે જેથી મુકાબલો રસપ્રદ થઈ ગયો છે..... હાઈ પ્રોફાઈલ સીટમાં સામેલ રાજકોટ લોકસભા ક્ષેત્ર આ વખતે ખાસ કરીને ચર્ચામાં રહ્યું છે.... બીજેપીએ અહીંથી હાલના સાંસદ મોહન કુંડારિયાની ટિકિટ કાપીને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો કૉંગ્રેસ તરફથી પરેશ ધનાણી અહીંથી તાલ ઠોકી રહ્યા છે.... પરેશ ધનાણી વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં રૂપાલાને હરાવી ચૂક્યા છે..... એવામાં આ વખતે લોકસભા ચૂંટણીમાં બન્ને ફરી સામસામા છે જેથી મુકાબલો રસપ્રદ થઈ ગયો છે....