થર્ટી ફર્સ્ટ પહેલા રાજકોટ પોલીસ એક્શનમાં..ક્રાઈમ બ્રાન્ચે તમામ કુખ્યાત આરોપીઓને પોલીસ સ્ટેશન બોલાવ્યા..પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આરોપીઓને કડક સૂચના આપી.. ડી સ્ટાફ અને ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ આરોપીઓની ઓળખ પરેડ કરાવાઈ.. ડીસીપીએ આરોપીઓને સૂચના આપી કે, હવે કોઈ ગુનામાં સંડોવણી હોવાનું સામે આવશે તો પાસા અને ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાશે...