Rajkot Protest News: ધારાસભ્ય, શાસકો માત્ર ઠાલા વચનો આપે છેઃ રાજકોટની 100 વર્ષ જૂની લાખાજીરાજ માર્કેટના વેપારીઓ અડધો દિવસ ધંધો રોજગાર બંધ રાખી વ્યક્ત કર્યો આક્રોશ