રાજકોટના પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાએ સંભાળ્યો ચાર્જ. સોમવારે રાજકોટ પોલીસ કમિશનર તરીકે કરાઈ હતી નિયુક્તિ. અગ્નિકાંડ બાદ રાજકોટ CP રાજુ ભાર્ગવને કરાયા હતા દૂર. બદલી કરાયેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી હાજર થવા હુકમ. 1999ની બેચના IPS અધિકારી છે બ્રજેશ ઝા...