Rajkot TRP Game Zone Fire | અગ્નિકાંડને લઈને સૌથી મોટો ઘટસ્ફોટ... જુઓ વીડિયો રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટનામાં 20થી વધુ લોકોના મોત થયા છે.. જેમાંથી હવે ધીમે ધીમે મૃતકોના ડીએનએ ટેસ્ટ કરીને પરિવારજનોને તેમની લાશ આપવામાં આવી રહી છે.. રાજકોટના ઈતિહાસમાં આ સૌથી ભયાનક દુર્ઘટના હતી જેમાં તંત્રની બેદરકારીના કારણે આ ઘટનાએ મોટું સ્વરૂપ લઈ લીધુ અને 20થી પણ વધુ લોકો હોમાઈ ગયા છે... આ દુર્ઘટનાને લઈને તમામ મૃતકો સહિત આખાય શહેરના લોકોમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે... પરિવારજનો તેમના વ્હાલસોયાને ભારે હૈયે વિદાય આપી રહ્યા છે.. રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટનામાં 20થી વધુ લોકોના મોત થયા છે.. જેમાંથી હવે ધીમે ધીમે મૃતકોના ડીએનએ ટેસ્ટ કરીને પરિવારજનોને તેમની લાશ આપવામાં આવી રહી છે.. રાજકોટના ઈતિહાસમાં આ સૌથી ભયાનક દુર્ઘટના હતી જેમાં તંત્રની બેદરકારીના કારણે આ ઘટનાએ મોટું સ્વરૂપ લઈ લીધુ અને 20થી પણ વધુ લોકો હોમાઈ ગયા છે... આ દુર્ઘટનાને લઈને તમામ મૃતકો સહિત આખાય શહેરના લોકોમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે... પરિવારજનો તેમના વ્હાલસોયાને ભારે હૈયે વિદાય આપી રહ્યા છે..